ગામમાં પ્રભાત ફેરી માં નીકળેલા શાળા ના બાળકો
ધ્વજ વંદન કરવા તૈયાર ગ્રામજનો સાથે ગામના સરપંચ હુસેનભાઈ હિંગોરા
ધ્વજ વંદન કરાવતા ગામના સરપંચ
હુસેન ભાઈ હિંગોરા
રમત ની હરીફાઈ જોતા શાળા ના બાળકો
હલ રે સજનકચ્છ ગીત રજુ કરતી શાળા ની બાળકી ઓ દિવ્યા હેમલતા ભાવના હેતલ નીતા
નેહાબા ડીમ્પલ પીન્કી નયના વગેરે
કાર્યક્રમ જોવા આવેલા ગ્રામ જનો
સંગીત ખુરશી રમત માં મશગુલ ધોરણ ૧ ના બાળકો
દેડકા દોડ માં ભાગ લેતા ધોરણ ૨ ના બાળકો
૬૬ માં સ્વતંત્રય દિવસ ની શાનદાર ઉજવણી
ધ્વજ વંદન કરવા તૈયાર ગ્રામજનો સાથે ગામના સરપંચ હુસેનભાઈ હિંગોરા
ધ્વજ વંદન કરાવતા ગામના સરપંચ
હુસેન ભાઈ હિંગોરા
રમત ની હરીફાઈ જોતા શાળા ના બાળકો
હલ રે સજનકચ્છ ગીત રજુ કરતી શાળા ની બાળકી ઓ દિવ્યા હેમલતા ભાવના હેતલ નીતા
નેહાબા ડીમ્પલ પીન્કી નયના વગેરે
કાર્યક્રમ જોવા આવેલા ગ્રામ જનો
સંગીત ખુરશી રમત માં મશગુલ ધોરણ ૧ ના બાળકો
દેડકા દોડ માં ભાગ લેતા ધોરણ ૨ ના બાળકો
૬૬ માં સ્વતંત્રય દિવસ ની શાનદાર ઉજવણી
આજ રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની ગામ સાંધવ અને ગામ ભાચુંડાની પ્રાથમિક શાળાના બ્લોગની મુલાકાત લિધેલ.
ReplyDeleteશાળાની વિગતો, માહિતી અને ફોટાઓ જોયા.
પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓની યાદ આવતાં આ નોંધ ગમભન નામના ગુજરાતી પાટીયા ઉપર લખી બ્લોગ ઉપર મુકેલ છે.
મેં સાતમું ધોરણ ડુમરા ગામની પ્રાથમિક શાળામાંથી પાસ કરેલ છે.
લિ. વીકે વોરા, ગામ : નારાણપુર, વાયા ડુમરા કચ્છ.
http://shreesandhavschool.blogspot.in
http://shreebhachundaschool.blogspot.in
http://www.vkvora2001.blogspot.in/