Total Pageviews

અમે અને અમારી શાળા

              
       શ્રી ચંદ્રકાંતભાઈ હીરાચંદ મુનવર
                 મુખ્ય શિક્ષક

        શ્રી ભરતભાઈ પ્રધાનભાઈ કેસોતા
                મદદનિશ શિક્ષક

      શ્રી કિશોર સિંહ  લાખુભા જાડેજા 
            મદદ નીશ  શિક્ષક

    શ્રી નિલેશભાઈ લક્ષ્મનભાઈ પરમાર    
              મદદ નીશ  શિક્ષક

   શ્રી જગદીશભાઈ પર્વતભાઈ મહેશ્વરી     
           મદદ નીશ  શિક્ષક

કચ્છ જીલ્લા ના છેવાડા ના તાલુકા અબડાસા ની નાયરો નદી ના કાંઠે આવેલું સાંધવ  રળિયામણું ગામ આશરે ૬૦૦ ની વસ્તી ધરાવતું પણ ખુબજ સરસ મજાનું ગામ આ ગામમાં આશરે ૫૦ વરસ પૂર્વે એક નાનકડી શાળાની  શરૂઆત થઇ ત્યારે માંડ ૧૦ બાળકો આ શાળામાં આવતા પણ જૈન અને દરબારો ની મુખ્ય વસ્તી વાળા આ ગામમાં ધીમે ધીમે શાળા નો  વિકાસ થતો ગયો અને આજે આ શાળામાં ૧૫૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ ગામ માં મુસ્લિમો ,કોળી ,હરીજન  જેવી જ્ઞાતી ના બાળકો પણ હોંશે હોંશે ભણવા આવેછે .છેવાડે આવેલી આ નાનકડી શાળા અબડાસા તાલુકામાં બે વખત શ્રેષ્ઠ શાળા બની .આપ  આ બ્લોગ ની મુલાકાત લેતા રહો એવી અમારી શાળા પરિવારની લાગણી સહ જય જય ગરવી ગુજરાત