Total Pageviews

Tuesday, June 21, 2011

પ્રવેશોત્સવ ૨૦૧૧


 શાળામાં  પ્રવેશ પાત્ર દીકરા દીકરીઓ


 શાળામાં  પ્રવેશ ૨૦૧૧ ને ખુલો મુક્ત ના.કા.ઈ શ્રી વી. એન .ઠકર સાહેબ  સાથે  સી. આર . સી શ્રી મનુભા સોઢા ગામના સરપંચ શ્રી પ્રતાપસિંહ સોઢા

 યોગ કરી રહેલા શાળા ના બાળકો


 મહેમાનોનું સ્વાગતગીત થી સ્વાગત કરતી  શાળા ની વિદ્યાર્થીનીઓ

 પ્રતિજ્ઞા લઇ રહેલા મહાનુભવો સાથે મહેમાનો
 પ્રતિજ્ઞા લઇ રહેલા ગ્રામજનો
પ્રતિજ્ઞા લઇ રહેલા ગ્રામજનો